Monday, 27 July 2020
Sunday, 26 July 2020
ધોરણ ૦૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો
ધોરણ ૦૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ તેના પર ક્લિક કરો
બધા પુસ્તકો
ધોરણ ૯
ધોરણ ૧૦
ધોરણ ૧૧
ધોરણ ૧૨
આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી
ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો
ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ તેના પર ક્લિક કરો
ધોરણ - ૧
ધોરણ - ૨
ધોરણ - ૩
ધોરણ - ૪
ધોરણ - ૫
ધોરણ - ૬
ધોરણ - ૭
ધોરણ - ૮
આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી
Friday, 24 July 2020
ઑનલાઇન શિક્ષણ
https://bit.ly/3jARupg
શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા online ફ્રી વર્ગો ધોરણ 10, 12 કોમર્સ તેમજ 12 સાયન્સ માટે 1 ઑગસ્ટથી શરૂ થનાર છે. હાલમાં પ્રાઇવેટ સ્કૂલો એ online શિક્ષણ બંધ કર્યું છે ત્યારે સમાજ આવા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મફત online શિક્ષણ આપવા માટે સજ્જ છે આ અંગેની તમામ માહિતી ફોર્મ ભર્યા બાદ ધોરણ પ્રમાણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી જશે. ઓનલાઇન વર્ગો નો લાભ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના ધોરણ 10 તેમજ ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ લઈ શકશે જે માટે google ફોર્મ કે જેમાં વિગતો ભરી submit કરવાથી ઓનલાઇન વર્ગોનો લાભ લઇ શકાશે. આ વર્ગો તદ્દન ફ્રી રહેશે અને આ વર્ગો આપણા સમાજના જે તે વિષયના તજજ્ઞ શિક્ષક શ્રી દ્વારા ચલાવવામાં આવશે.
Tuesday, 14 July 2020
શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા શ્રદ્ધાંજલિ સંદેશ,
https://bit.ly/2ASZuAi
https://bit.ly/2ASZuAi
શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા 💐શ્રદ્ધાંજલિ💐સંદેશ, કોરોના ની મહામારી માં જેમણે જેમના સ્વજન ગુમાવ્યા છે તેવા તમામ લોકોને રૂબરૂ કે ફોનથી મળવું શક્ય નથી માટે તમામ મૃતાત્માઓ ને ઈશ્વર તેમના ચરણમાં રાખે તેમના પવિત્ર આત્માને સદગતિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તમામને શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વડી જ્ઞાતિ ના તમામ હોદ્દેદાર શ્રીઓ, સુરત વિભાગના તમામ હોદ્દેદરા શ્રીઓ, મહુવા વિભાગ, સાવર કુંડલા વિભાગ, ખાંભા વિભાગ,રાજુલા વિભાગ,અમદાવાદ વિભાગ અને મુંબઇ વિભાગના તમામ હિદ્દેદારો વતી આ વીડિયો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવું છું.💐💐💐
નંદલાલભાઈ કે.પાંડવ પ્રમુખ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)
તા 13/07/2020 સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા 💐શ્રદ્ધાંજલિ💐સંદેશ, કોરોના ની મહામારી માં જેમણે જેમના સ્વજન ગુમાવ્યા છે તેવા તમામ લોકોને રૂબરૂ કે ફોનથી મળવું શક્ય નથી માટે તમામ મૃતાત્માઓ ને ઈશ્વર તેમના ચરણમાં રાખે તેમના પવિત્ર આત્માને સદગતિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તમામને શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વડી જ્ઞાતિ ના તમામ હોદ્દેદાર શ્રીઓ, સુરત વિભાગના તમામ હોદ્દેદરા શ્રીઓ, મહુવા વિભાગ, સાવર કુંડલા વિભાગ, ખાંભા વિભાગ,રાજુલા વિભાગ,અમદાવાદ વિભાગ અને મુંબઇ વિભાગના તમામ હિદ્દેદારો વતી આ વીડિયો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવું છું.💐💐💐
નંદલાલભાઈ કે.પાંડવ પ્રમુખ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)
તા 13/07/2020
Contact US
https://bit.ly/3gUl6f4
અમારી સાથે જોડાયેલા રહેવા અને ગ્રુપની તમામ સૂચના- સમાચાર મેળવવા રહેવા માટે પેજ લાઈક કરો અને યૂટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અથવા વોટ્સઅપ ગ્રુપ માં જોડાવ
ફેસબૂક પેજ લિંક
https://bit.ly/32dSs4m
યૂટ્યુબ ચેનલ લિંક
https://bit.ly/3gNKtzc
વોટ્સએપ ગ્રૂપ માં જોડાવ ની લિંક
https://bit.ly/2DFLBqk
Subscribe to:
Posts (Atom)



