https://bit.ly/3jARupg
શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા online ફ્રી વર્ગો ધોરણ 10, 12 કોમર્સ તેમજ 12 સાયન્સ માટે 1 ઑગસ્ટથી શરૂ થનાર છે. હાલમાં પ્રાઇવેટ સ્કૂલો એ online શિક્ષણ બંધ કર્યું છે ત્યારે સમાજ આવા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મફત online શિક્ષણ આપવા માટે સજ્જ છે આ અંગેની તમામ માહિતી ફોર્મ ભર્યા બાદ ધોરણ પ્રમાણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી જશે. ઓનલાઇન વર્ગો નો લાભ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના ધોરણ 10 તેમજ ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ લઈ શકશે જે માટે google ફોર્મ કે જેમાં વિગતો ભરી submit કરવાથી ઓનલાઇન વર્ગોનો લાભ લઇ શકાશે. આ વર્ગો તદ્દન ફ્રી રહેશે અને આ વર્ગો આપણા સમાજના જે તે વિષયના તજજ્ઞ શિક્ષક શ્રી દ્વારા ચલાવવામાં આવશે.
No comments:
Post a Comment
Thank You For Comments Us Ans You Shortly