Wednesday, 29 July 2020

હકારાત્મક વિચારો ખુશ રહો

પ્રિય મિત્રો, 
આપણે આર્થિક પડકારોના યુગમાં છીએ. 

વેપાર કે કામધંધો બંધ છે. આવક બંધ છે, વેચાણ નહિવત્ છે. 

યાદ રાખો કે આ સંજોગો આપણા કારણે નથી આવ્યા.
પોતાને દોષ ન આપો કે હાર ન માનો, પોતાને અપમાનીત ના સમજો. રસ્તો દેખાશે નહીં પણ છોડશો નહીં. ઓછામાં ઓછા ખર્ચ કરો. ખર્ચા મા કાપ મૂકો.

તમારી માનસિક મુશ્કેલીઓ સાથે એકલા ન રહો. મિત્રો સાથે વાત કરો, સબંધીઓ સાથે વાત કરો.
કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર ન આવવા દો.

આ પરિસ્થિતિમાંથી કોઈ બચી શક્યું નથી.
પર્વતને કાપીને એક નવો રસ્તો બનાવવા માટે ધીમે ધીમે તમારી જાતને તૈયાર કરો.

તમારી ભાષા કે વિચારસરણીને બગાડો નહીં.
જે પણ થાય, કાલ માટે જીવો. ધીરજ રાખો. ઓછામા જીવવાની ટેવ પાડો. આ સમય આપડી પરીક્ષા લેવા માટે આવ્યો છે.

વિશ્વાસ રાખો કે એકવાર આપણે શૂન્યથી પ્રારંભ કરીને અહીં સુધી આવ્યા તા,  તો પછી આપણે ફરી એક વખત શૂન્યથી પ્રારંભ થઈશું. ફક્ત સમજો કે આપડે લુડો (સાપની સીડી) રમી રહ્યા હતા. સાપ 99 માં કરડ્યો છે પરંતુ આપડે રમતથી બહાર નથી. કોને ખબર ક્યારે સીડી મળી જાય? થોડા દિવસ ઝટકા લાગશે, ઉદાસી રહેશે પણ હસતાં રહો. આપડે આશા રાખીએ કે ફરીથી બળદ ગાડાથી શરૂ થઈને મર્સિડીઝમાં પહોંચીએ.

 તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો તમારા પરિવારને રોગથી સુરક્ષિત રાખો, આ જ આપડી 2020 ના વર્ષની કમાણી છે.

 * હમેશા હકારાત્મક રહો *

Monday, 27 July 2020

સંદેશ

અમારી સાથે જોડાવ બદલ આપનો આભાર અમારી સાથે જોડાઈ રહેવા ફેસબૂક પર પસંદ કરો અમારું પેજ

Sunday, 26 July 2020

ધોરણ ૦૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો

 

       ધોરણ ૦૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો 
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

 જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ   તેના પર ક્લિક કરો

                              બધા પુસ્તકો

                             મા ઓપન થશે


ધોરણ ૯

ધોરણ ૧૦

ધોરણ ૧૧

ધોરણ ૧૨


આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી

ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો


        ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો 
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

 જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ   તેના પર ક્લિક કરો

                                 બધા પુસ્તકો
                                મા ઓપન થશે

ધોરણ - ૧

ધોરણ - ૨ 

ધોરણ - ૩ 
   
ધોરણ - ૪

ધોરણ - ૫
    
ધોરણ - ૬

ધોરણ - ૭

ધોરણ - ૮

આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી

લોગો

લોગો

Friday, 24 July 2020

ઑનલાઇન શિક્ષણ

https://bit.ly/3jARupg

શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા online ફ્રી વર્ગો ધોરણ 10, 12 કોમર્સ તેમજ 12 સાયન્સ માટે 1 ઑગસ્ટથી શરૂ થનાર છે. હાલમાં પ્રાઇવેટ સ્કૂલો એ online શિક્ષણ બંધ કર્યું છે ત્યારે સમાજ આવા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મફત online શિક્ષણ આપવા માટે સજ્જ છે આ અંગેની તમામ માહિતી ફોર્મ ભર્યા બાદ ધોરણ પ્રમાણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી જશે. ઓનલાઇન વર્ગો નો લાભ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના ધોરણ 10 તેમજ ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ લઈ શકશે જે માટે google ફોર્મ કે  જેમાં વિગતો ભરી submit કરવાથી ઓનલાઇન વર્ગોનો લાભ લઇ શકાશે. આ વર્ગો તદ્દન ફ્રી રહેશે અને આ વર્ગો આપણા સમાજના જે તે વિષયના તજજ્ઞ શિક્ષક શ્રી દ્વારા ચલાવવામાં આવશે.

Tuesday, 14 July 2020

શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા શ્રદ્ધાંજલિ સંદેશ,

https://bit.ly/2ASZuAi

https://bit.ly/2ASZuAi

શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા 💐શ્રદ્ધાંજલિ💐સંદેશ, કોરોના ની મહામારી માં જેમણે જેમના સ્વજન ગુમાવ્યા છે તેવા તમામ લોકોને રૂબરૂ કે ફોનથી મળવું શક્ય નથી માટે તમામ મૃતાત્માઓ ને ઈશ્વર તેમના ચરણમાં રાખે તેમના પવિત્ર આત્માને સદગતિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તમામને શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વડી જ્ઞાતિ ના તમામ હોદ્દેદાર શ્રીઓ, સુરત વિભાગના તમામ હોદ્દેદરા શ્રીઓ, મહુવા વિભાગ, સાવર કુંડલા વિભાગ, ખાંભા વિભાગ,રાજુલા વિભાગ,અમદાવાદ વિભાગ અને મુંબઇ વિભાગના તમામ હિદ્દેદારો વતી આ વીડિયો દ્વારા  શ્રદ્ધાંજલિ પાઠવું છું.💐💐💐
નંદલાલભાઈ કે.પાંડવ પ્રમુખ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)
તા 13/07/2020 સમસ્ત વાટલીયા પ્રજાપતિ વાળાંક ના પ્રમુખ શ્રી નંદલાભાઈ પાંડવ દ્વારા 💐શ્રદ્ધાંજલિ💐સંદેશ, કોરોના ની મહામારી માં જેમણે જેમના સ્વજન ગુમાવ્યા છે તેવા તમામ લોકોને રૂબરૂ કે ફોનથી મળવું શક્ય નથી માટે તમામ મૃતાત્માઓ ને ઈશ્વર તેમના ચરણમાં રાખે તેમના પવિત્ર આત્માને સદગતિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તમામને શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વડી જ્ઞાતિ ના તમામ હોદ્દેદાર શ્રીઓ, સુરત વિભાગના તમામ હોદ્દેદરા શ્રીઓ, મહુવા વિભાગ, સાવર કુંડલા વિભાગ, ખાંભા વિભાગ,રાજુલા વિભાગ,અમદાવાદ વિભાગ અને મુંબઇ વિભાગના તમામ હિદ્દેદારો વતી આ વીડિયો દ્વારા  શ્રદ્ધાંજલિ પાઠવું છું.💐💐💐
નંદલાલભાઈ કે.પાંડવ પ્રમુખ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)
તા 13/07/2020

Contact US

https://bit.ly/3gUl6f4

અમારી સાથે જોડાયેલા રહેવા અને ગ્રુપની તમામ સૂચના- સમાચાર મેળવવા રહેવા માટે પેજ લાઈક કરો અને યૂટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અથવા વોટ્સઅપ ગ્રુપ માં જોડાવ

ફેસબૂક પેજ લિંક
 https://bit.ly/32dSs4m

યૂટ્યુબ ચેનલ લિંક 
https://bit.ly/3gNKtzc

વોટ્સએપ ગ્રૂપ માં જોડાવ ની લિંક 
https://bit.ly/2DFLBqk